
સરકારી રેવન્યુ રકમ વસુલ કરવા બાબતે
કોઇ ભાડા કે રોયલ્ટી ટેક્ષ કે ફી કે કોઇ રકમ લેવાની થતી હોય તે રિકોનેનસ પરમીટ પ્રોસ્પેકટીંગ લાયસન્સ લીઝ હેઠળ શરતો અને બોલીઓથી આ કાયદા હેઠળ અને નિયમો હેઠળ સરકારને લેવાની થતી રકમ અંગે રાજય સરકાર ખાસ રીતે નિર્દિષ્ટ ઓફિસરના સર્ટિફિકેટ ઉપરથી સ્પેશિયલ કે જનરલ હુકમથી રીતે જો કે એરિયૉ ઓફ લેન્ડની રીતે વસૂલ કરવા માટે ખનીજ વિકાસ અને નિયમન ધારો ૧૯૭૨ના કાયદા હેઠળ નિયમો હેઠળ વ્યાજ સહિત જે તે ધારકની સંપતિ ઉપર ફસ્ટૅ ચાજૅ તરીકે (રિકોનેન્સ પરમીટ પ્રોસ્પેકટીંગ લાયસન્સ માઇનીંગ લીઝ) જે કોઇ કેસ હોય તે મુજબના ધારકે પાસેથી વસૂલાત કરાશે.
Copyright©2023 - HelpLaw