સતાની સોંપણી - કલમ:૨૬

સતાની સોંપણી

(૧) કેન્દ્ર સરકાર સતાવાર ઓફિશિયલ ગેઝેટમાં આ કાયદા હેઠળ અને નિયમો હેઠળ સતાઓની સોંપણી કરીને આદેશ આ અંગે શરતોની લેશે તે બાબતના સબંધમાં જાહેરનામું જાહેર કરીને સતાઓ વાપરવા ખાસ રીતે નિર્દેશ કરશે. (એ) એવા અધિકારી કે સતાધિકારી કેન્દ્ર સરકારના અધિનસ્થ હોય (બી) આવા અધિકારી/ સરકાર કે આવા અધિકારી કે સતાધિકારી રાજય સરકારના અધિનસ્થ રહેશે. (૨) રાજય સરકાર સરકારી સતાવાર જાહેરનામામાં આ કાયદા હેઠળ સતાની સોંપણીના સબંધમાં શરતો વિશે આ નિયમો હેઠળ સતાઓ ચલાવવા માટે ઓફિસર સતાધિકારીઓ રાજય સરકારને અધિનસ્થ રહેશે તેવા આદેશો નોટીફિકેશન હેઠળ બહાર પાડશે. (૩) કેન્દ્ર સરકારને આ કાયદા હેઠળ નિયમો બનાવીને કોઇ સતા કે રાજય સરકારને બહાલ કયૅા હોય આવી બહાલી આપેલ સતા અને ફરજો લાદવા કોઇ ઓફિસર કે સતાધિકારીને અધિનસ્થ રહેશે.