શુધ્ધબુધ્ધિમાં લીધેલા પગલાંને રક્ષણ આપવા બાબત - કલમ:૨૭

શુધ્ધબુધ્ધિમાં લીધેલા પગલાંને રક્ષણ આપવા બાબત

આવા કાયદા હેઠળ કોઇ પગલાં શુધ્ધબુધ્ધિમાં લીધેલ હોય કે તેવા ઇરાદાથી કમૅ । હોય તો કોઇ દાવા પ્રોસીકયુશન કે અન્ય કાયદાકીય કાયૅવાહી તેવી વ્યકિત સામે કરાશે નહી.