નિયમો અને નોટીફિકેશનનો અને પાટૅમેન્ટ સમક્ષ મૂકવા અને કેટલાક નિયમો પાટૅમેન્ટ દ્રારા માન્ય રાખવા બાબત - કલમ:૨૮

નિયમો અને નોટીફિકેશનનો અને પાટૅમેન્ટ સમક્ષ મૂકવા અને કેટલાક નિયમો પાટૅમેન્ટ દ્રારા માન્ય રાખવા બાબત

(૧) દરેક નિયમ નોટીફિકેશન કેન્દ્ર સરકાર દ્રારા કરવામાં આવે તે પાલૅ ામેન્ટ સમક્ષ જેમ બને તેમજ જલદી ત્વરાએથી તે બન્યા બાદ પાવૅમેન્ટના બંને ગૃહો સમક્ષ મૂકવામાં આવે છે સત્ર ચાલુ હોય તો એક માસની અંદર મૂકશે. સત્ર એક કે તેથી વધુ સત્ર એકઠા થયેલા હોય તો તે સત્ર પછીના સત્રમાં મૂકાશે અને પછીના અગામી અનુગામી બંને ગૃહો નિયમ અંગે સંમત થાય તો નોટીફિકેશનમાં નિયમમાં સુધારો કરીને અસર આપવાના કેસ હોય તો સુધારાને કે રદ્દીકરણને બાધ ન આવે તે રીતે માન્યતા અગાઉ કરેલા નિયમ કે નોટીફિકેશનને માન્યતા તે હેઠળ મળી છે તેમ માન્ય રહેશે. (૨) કલમ ૧૬ના પેટા કલમ (૨)ના ખંડ (સી) હેઠળ પાલૅામેન્ટના બંને હાઉસ એ મુવ કર્યં કે કયા સિવાય કાયદાના બળથી અમલમાં આવશે. કેન્દ્ર સરકારના નિયમો બનાવવાની સતાની ખાસ રીતે કે સામાન્યપણાને બાધ આવ્યા સિવાય અમલી બનશે. (૩) રાજય સરકારે આ કાયદા હેઠળ બનાવેલ દરેક નિયમ અને નોટીફિકેશનને રાજયની ધારાસભામાં મૂકવામાં આવશે. એક ગૃહવાળું હશે તો એકમાં અને બે ગૃહવાળુ હશે બે માં મૂકવામાં આવશે.