
હયાત નિયમો ચાલુ રહેશે.
ખાણ અને ખનિજ (વિકાસ અને નિયમન) ધારો ૧૯૪૮ હેઠળ બનાવેલ નિયમો હેઠળ અભિપ્રેત થતા નિયમો આ કાયદાની જોગવાઇની બાબતે બનાવેલ નિયમો જો અસંગત હોય તો પણ આ કાયદા હેઠળ બનાવ્યા છે તેમ ગણાશે અને જે તે તારીખે જાણે કે હયાત છે તેમ કાયદાના બળથી અમલમાં છે તેમ ગણાશે અને જયાં સુધી આ કાયદા હેઠળ નિયમો બનીને સુપરસીડ ન બને ત્યાં સુધી ચાલુ રહેશે.
Copyright©2023 - HelpLaw