
કેન્દ્ર સરકાર દ્રારા રિવિઝનની સતા
કેન્દ્ર સરકાર અને તેની જાતે કે વ્યથિત પક્ષકાર દ્રારા નિયત કરેલ સમયમાં અરજી કયૅથી (એ) રાજય સરકાર કે બીજી કોઇ સતાધિકારી આપેલ આવી તકોનો ઉપયોગ કરીને કે આ કાયદા નીચે માઇનોર ખનીજ સિવાય બીજા કોઇપણ ખનીજની બાબતમાં કોઇ હુકમ ને રીવાઇઝ કરશે અથવા (બી) જયારે આવો કોઇ હુકમ રાજય સરકાર કે બીજી કોઇ સતાધિકારી આપેલ સતાઓ ઉપયોગ કરીને કરેલ ના હોય અથવા આ કાયદા નીચે માઇનોર ખનીજ સિવાયના કોઇપણ ખનીજની બાબતોમાં નિયત કરેલ સમય તેના આવો કોઇ હુકમ કરશે જે યોગ્ય લાગે અને સંજોગોમાં યોગ્ય હોય જોગવાઇ કરવામાં આવી છે કે ખંડ (બી) નીચે કવર થતાં કેસમાં કેન્દ્ર સરકાર આ નિયમ નીચે કોઇ હુકમ કરતા પહેલા સાંભળવાની કે બાબતમાં રજૂઆત કરવાની તક આપશે. (સન ૨૦૧૫ નો અધિનિયમ ક્રમાંક ૧૦ મુજબ કલમ ૩૦ માં સુધારો કરવામાં આવેલ છે.)
Copyright©2023 - HelpLaw