
૨૫મી ઓકટોબર ૧૯૪૯ કોલ માઇનીંગ લીઝ મંજૂર કરેલ તેના ખાસ જોગવાઇઓ બાબત
આ કાયદા હેઠળ ગમે તે સમાવિષ્ટ હોય તે છતા કલમ ૯ની પેટા કલમ (૧) કલમ ૧૬ની પેટા કલમ (૧) હેઠળના જોગવાઇ તા-૨૫ ઓકટોબર ૧૯૪૯ પહેલા કેન્દ્ર સરકારે મંજૂર કરેલા ખાસ જોગવાઇઓ હેઠળ માઇનીંગ લીઝ બાબતે તે સંબંધમાં કયૅ છે તે લાગુ પડશે નહી અને રાજય સરકારને તાકીદમાં સંતોષ થાય કે સરકારના સતાવાર જાહેરનામામાં નોટીફિકેશન બહાર પાડીને આદેશ કરે એ બધા જ કે એક જોગવાઇ કલમ ૧૩ હેઠળ કલમ ૧૬ હેઠળ આવા લીઝના સંદભૅમાં સુધારાના અપવાદમાં જ કંઇ હોય તે નિર્દેશ કરશે કે પછીના નોટીફિકેશનથી નિર્દિષ્ટ કરશે.
Copyright©2023 - HelpLaw