ખાસ અદાલતને સત્ર અદાલતની સતાઓ રહેશે. - કલમ:૩૦(સી)

ખાસ અદાલતને સત્ર અદાલતની સતાઓ રહેશે.

આ કાયદામાં જોગવાઇ કરેલ ના હોય તો ફોજદારી કાયૅરીતિ સંહિતા ૧૯૭૩ (૧૯૭૪) ને ની કાયૅવાહી ખાસ અદાલત સમક્ષ લાગુ પડશે અને આ કાયદાની જોગવાઇઓ માટે ખાસ અદાલતના બધી જ સતા ખાસ કોટૅને રહેશે અને જે વ્યકિત ખાસ કોર્ટ સમક્ષ કાયૅવાહી કરે તેની પબ્લિક પ્રોસીકયુટર માનવામાં આવશે. (સન ૨૦૧૫ નો અધિનિયમ ક્રમાંક ૧૦ મુજબ કલમ ૩૦-સી ઉમેરવામાં આવેલ છે.)