
ખાસ કેસોમાં નિયમો હળવા કરવા બાબત
કેન્દ્ર સરકાર ખનીજ વિકાસના હિતમાં એવો અભિપ્રાય ધરાવે કે એવું કરવું જરૂરી છે તો કેસમાં મંજૂર કરવા તાજા કરવા, તબદીલ કરવા જરૂરી સારૂ (રિકોનેન્સ પરમીટ પરોસ્પેકટીંગ લાયસન્સ માઇનીંગ લીઝ) કોઇ ખાણના કામમાં સંશોધનના હેતુઓ માટે કોઇ ખનીજ ઝાટકવા કલમ ૧૩ હેઠળના નિયમો હેઠળ કરેલ શરત અને બોલીઓથી જુદા છે તો તેવા કારણે લેખિતમાં રેકડૅ ઉપર નોંધીને કેસમાં અધિકૃતતા આપીને હુકમ કાઢી શકશે.
Copyright©2023 - HelpLaw