
કેટલાક કાયૅાની માન્યતા સ્વીકારવા બાબતે (ઇનડેમનીટી)
મિનરલ વિકાસ અને નિયમન અધિનિયમ હેઠળ બધા જ કાયૅ એકઝીકયુટીવ ઓથોરિટીએ કરેલા પ્રોસાઇડીંગ લીધેલા સજા પાસ કરેલી હોય તેવા તા-૨૬-૦૧-૧૯૫૦ ની તારીખો દરમ્યાન ખાણ વિકાસ અને ખનીજ વિકાસના નિયમનો કયૅા હોય તે તમામ આ કાયદાના અમલથી સરકારે કે સતાધિકારીએ કરેલા હોય તે એવી માન્યતા હેઠળ કરેલા અભિપ્રેત થાય છે કે આ કાયદા હેઠળ કરેલા છે. પ્રોસીડિંગ્સ સજાઓ કરેલી પસાર કરેલી પાસ કરેલા આ કાયદા હેઠળ કરેલા છે અને આ કયાદા હેઠળ અને કાયૅરત જો કે જાણે કે આ કાયદા મુજબ કરેલા છે. લીધેલા છે પાસ કરેલા છે અને કોટૅ દાવો બીજા કાયદાકીય કાયૅવાહી ચાલુ રહે છે કે કોઇ વ્યકિત વિરૂધ્ધ ચાલુ રહેશે તે કારણે કે આવા કાયૅ પ્રોસીડિગ્સ સજા કોઇ થઇ નથી લેવાયા નથી કે કાયદા હેઠળ પાસ થયા નથી તે ગણાશે નહી.
Copyright©2023 - HelpLaw