ટૂંકી સંજ્ઞા વ્યાપ્તિ અને આરંભ
(૧) આ અધિનિયમ કોપીરાઇટ (મુદ્રણાધિકાર) અધિનિયમ ૧૯૫૭ કહેવાશે. (૨) તે સમગ્ર ગુજરાત રાજયને લાગુ પડે છે. (૩) કેન્દ્ર સરકાર સરકારી ગેઝેટમાં જાહેરનામું પ્રસિધ્ધ કરીને નકકી કરે તેવી તારીખે તે અમલમાં આવશે.
Copyright©2023 - HelpLaw