કૃતિ કયારે પ્રકાશિત થયેલ કે લોકો આગળ રજૂ ગણાય · થયેલી ન - કલમ:૪
કૃતિ કયારે પ્રકાશિત થયેલ કે લોકો આગળ રજૂ ગણાય · થયેલી ન
કોપીરાઇના ભંગની બાબત સિવાય જે કૃતિ કોપીરાઇટના માલિકની પરવાનગી વિના પ્રકાશિત કરવામાં કે લોકો આગળ રજૂ કરવામાં આવે તો તે પ્રકાશિત થયેલ કે લોકો આગળ રજૂ થયેલ ગણાશે નહિ.