
અપ્રકાશિત કૃતિ તૈયાર કરવાનું સારા એવા સમય સુધી ચાલ્યું હોય ત્યાં કતૅની રાષ્ટ્રીયત
કોઇ અપ્રકાશિત કૃતિની બાબતમાં જયાં તે કૃતિ તૈયાર કરવાનું સારા એવા સમય સુધી ચાલ્યુ હોય ત્યાં આ અધિનિયમના હેતુઓ માટે તે કૃતિનો કા તે સમયના મોટાભાગ દરમ્યાન જે દેશનો નાગરિક કે વસવાટી રહેલ હોય તે દેશનો નાગરિક કે વસવાટી ગણાશે.
Copyright©2023 - HelpLaw