કોર્પોરેશનનો વસવાટી - કલમ:૮

કોર્પોરેશનનો વસવાટી

સંસ્થાપિત મંડળ જો ભારતમાં અમલમાં હોય તેવા કોઇ કાયદા હેઠળ સંસ્થાપિત થયેલ હોય તો આ અધિનિયમના હેતુઓ માટે તે ભારતનો વસવાટી ગણાશે.