રાજ્ય સેવક દ્વારા કાયદેસર રીતે કરવામાં આવેલા હુકમ નો ભંગ કરવો - કલમ- 173

કલમ- ૧૭૩

સમન્સની બજવણી થતી અટકાવવી કે તેની પ્રસિદ્ધી થતી અટકાવવી કે જે જગ્યાએ ચોંટાયેલ હોય ત્યાંથી ઉખેડી નાખવું કે ઈરાદાપૂર્વક અનાદર કરવો.૬ માસ સુધીની સાદી કેદની અથવા ૧૦૦૦ દંડ અથવા બંને.