કોપીરાઇટ ઓફિસ
(૧) આ અધિનિયમના હેતુઓ માટે એક કોપીરાઇટ ઓફિસ નામની ઓફિસ સ્થાપવામાં આવશે. (૨) કોપીરાઇટ ઓફિસ કેન્દ્ર સરકારની દેખરેખ અને નિયંત્રણ નીચે કામ કરનાર કોપીરાઇટ રજિસ્ટ્રારના સીધા નિયંત્રણ હેઠળ રહેશે. (૩) કોપીરાઇટ ઓફિસને પોતાને એક સિકકો રહેશે.
Copyright©2023 - HelpLaw