આ અધિનિયમમાંની જોગવાઇથી હોય તે સિવાય કોપીરાઇટ રહેશે નહિ. - કલમ:૧૬

આ અધિનિયમમાંની જોગવાઇથી હોય તે સિવાય કોપીરાઇટ રહેશે નહિ.

આ અધિનિયમ જે તે અમલમાં હોય એવા બીજા કોઇ કાયદાની જોગવાઇઓ હેઠળ અને તે અનુસાર હોય તે સિવાય કોઇ વ્યકિત કોઇ પ્રકાશિત એ અપ્રકાશિત કૃતિમાંનો કોપીરાઇટ કે તેવો કોઇ હક મેળવવાનો હકદાર થશે નહિ પરંતુ આ કલમના કોઇપણ મજકૂરથી ભરોસા કે વિશ્ર્વાસનો ભંગ અટકાવવાનો હક કે હકૂમત બંધ પડે છે એમ ગણાશે નહિ.