
કોપીરાઇટનો પ્રથમ માલિક
આ અર્ધિનિયમની જોગવાઇઓને આધી રહીને ફર્નિનો ફ્ક્ત તેમાંના કોહ્રૌરાષ્ટ્રનો પ્રથમ માલિક ગણાશે. જોગવાઇ કરવામાં આવી છે કે (એ) વતૅમાન પત્ર મેગેઝિન કે એવા સમાયિકના માલિકની નોકરી દરમ્યાન નોકરી કે ઉમેદવારીના કરાર હેઠળ વતૅમાન પત્ર મેગેઝીન કે એવા સામાયિકમાંના પ્રકાશનના હેતુથી કતા એ તૈયાર કરેલ સાહિત્ય કૃતિ નાટય કૃતિ કે કલાત્મક વસ્તુની બાબતમાં સદરહું માલિક કોઇ એથી વિરૂધ્ધની કબૂલાતને અભાવે કોઈ વર્તમાન પત્ર મેગેઝીન એવા સામાયિકમાં તે કૃતિના પ્રકાશન કે એવા પ્રકાશનના હેતુ માટેની તે કૃતિની ફેર રજૂઆત પૂરતો તે કૃતિમાંના કોપીરાઇટનો પ્રથમ માલિક ગણાશે પરંતુ બીજી તમામ બાબતોમાં કર્તા તે કૃતિમાંના કોપીરાઇટનો પ્રથમ માલિક ગણાશે. (બી) ખંડ (એ)ની જોગવાઇઓને આધીન રહીને કોઇ વ્યકિતની માંગણીથી કીમતી અવેજ લઇન લીધેલ ફોટો દોરેલ ચિત્ર અથવા છબી અથવા કરેલ કોતરણી અથવા ઉતારેલ સિનેમા ફિલ્મ બાબતમાં કોઇ વિરૂધ્ધની કબૂલાતને અભાવે તે વ્યક્તિ તેમાંના કોપીરાઇટ નો પ્રથમ માર્થિક ગણાશે. (સી) જેને ખંડ (એ) અથવા (બી) લાગુ પડતો ન હોય એવી નોકરી કે ઉમેદવારીના કરાર હેઠળની કતૅ ની નોકરી દરમ્યાન કરેલી કૃતિની બાબતમાં કબૂલાતને અભાવે નોકરીમાં રાખનાર તેમાંના કોપીરાઇટનો પ્રથમ માલિક ગણાશે. (સીસી) લોકોમાં આપેલ કોઇ ભાષણ અથવા વ્યાખ્યાનની બાબતમાં જેણે આવુ ભાષણ અથવા વ્યાખ્યાન આપ્યું હોય તે વ્યકિત અથવા આવું ભાષણ અથવા વ્યાખ્યાન બીજી કોઇ વ્યકિતના વતી આવી વ્યકિતએ આપ્યું હોય તો તેવી બીજા વ્યકિત તેમાંના કોપીરાઇટની પ્રથમ માલિક ગણાશે પછી ભલે જેણે આવું ભાષણ અથવા વ્યાખ્યાન આપ્યું હોય તે વ્યકિત અથવા પ્રસંગ પ્રમાણે જેના વતી આવું ભાષણ અથવા વ્યાખ્યાન આપ્યું હોય તે વ્યકિત અથવા પ્રસંગ પ્રમાણે જેના વતી આવું ભાષણ અથવા વ્યાખ્યાન આપ્યું હોય તે વ્યકિતને જેણે આવા ભાષણ અથવા વ્યાખ્યાન યોજયા હોય અથવા જેના વતી આવું ભાષણ અથવા વ્યાખ્યાન આપ્યું હોય તેવી કોઇ બીજી વ્યકિતએ કામે રાખી હોય (ડી) સરકારી કૃતિની બાબતમાં વિરૂધ્ધની કબૂલાતને અભાવે સરકાર તેમાંના કોપીરાઇટનો પ્રથમ માલિક ગણાશે. (ડીડી) કોઇપણ જાહેર સાહસના આદેશ અથવા નિયંત્રણથી અથવા તે હેઠળ કોઇ તૈયાર કરી હોય અથવા પ્રથમ પ્રસિધ્ધ કરી હોય તે બાબતમાં આવું જાહેર સાહસ વિરૂધ્ધનો કોઇ કરાર ન હોય તો તેમાંના કોપીરાઇટનો પ્રથમ માલિક ગણાશે. સ્પષ્ટીકરણઃ- આ ખંડના અને કલમ ૨૮-એના જૈતુઓ માટે જાહેર સાહસ એટલે (૧) સરકારી માલિકીનું અથવા નિયંત્રણ હેઠળનું સાહસ (અન્ડરટેકિંગ) અથવા (૨) કંપની એકટ ૧૯૫૬ (સન ૧૯૫૬ના ૧લા) ની કલમ ૬૧૭માં વ્યાખ્યા કર્યું । પ્રમાણે સરકારી કંપની અથવા (૩) કોઇપણ કેનદ્રીય પ્રાતિય અથવા રાજય અધિનિયમની રૂએ અથવા તે હેઠળ સ્થાપેલ સંસ્થાપિત મંડળ (ઇ) કલમ-૪૧ની જોગવાઇઓ જેને લાગુ પડતી હોય તે કૃતિની બાબતમાં સબંધિત આંતરાષ્ટ્રીય સંસ્થા તેમાના કોપીરાઇટનો પ્રથમ માલિક ગણાશે. જોગવાઇ કરવામાં આવી છે કે સીનેમેટોગ્રાફ ફિલ્મમાં ઉપયોગ થતું કોઇપણ કાયૅની બાબતમાં કાર્યના લેખકના હકકોને કલમ ૧૩ની પેટા કલમ (૧) ના ખંડ (એ) માં કંઇ પણ હોય તો પણ અસર કરશે નહિ.
Copyright©2023 - HelpLaw