
કોપીરાઇટ બીજાને એસાઇન કરવા બાબત
(૧) કોઇ મોજૂદ કૃતિમાંના કોપીરાઇટનો માલિક કે ભાવિ કૃતિમાંના કોપીરાઇટનો ભાવિ માલિક અથવા કોપીરાઇટ પૂરેપુરો કે અશંતઃ એન સામાન્ય રીતે કે મયૅાદાઓને અધીન રાખીને અને કોપીરાઇટની પૂરી મુદ્દત માટે કે તેના અમુક ભાગ માટે કોઇ વ્યકિતને એસાઇન કરી શકશે જોગવાઇ કરવામાં આવી છે કે કોઇ ભાવિ કૃતિમાંનો કોપીરાઇટ બીજાને એસાઇન કરવાની બાબતમાં તે કૃતિ તૈયાર થાય ત્યારે એસાઇનમેન્ટ અમલમાં આવશે. વધુમાં જોગવાઇ કરવામાં આવી છે કે સિવાય કે કાયૅને ખાસ કરીને આવા માધ્યમ કે કાયૅના ઉપયોગની પધ્ધતિને સંદભૅ કરેલ હોય કોઇ માધ્યમ કે કાર્યના ઉપયોગની પધ્ધતિ જે અસ્તિત્વમાં હતી નહી કે જયારે કૃતિ બનાવવામાં આવી ત્યારે તેનો વ્યાપારિક ઉપયોગ ન હતો. તેને આવું કાર્ય લાગુ કરવામાં આવશે નહી. જોગવાઇ પણ કરવામાં આવી છે કે સાહિત્ય કૃતિનો લેખક કે સિનેમેટ્રોગ્રાફી ફિલ્મમાં સમાવેશ થનું સંગીત કૃતિના લેખકો આવા કાયૅના કોઇપણ પ્રકારના ઉપયોગ સિનેમાઘરોમાં પ્રદશિત થતાં સિનેમેટોગ્રાફ ફિલ્મ સાથે જાહેર જનતામાં પ્રદર્શિત કરવા સિવાય માટે ને કોપીરાઇટ મેળવનાર સાથે સમાન આધારો વહેંચવામાં આવતી રોયલ્ટીનો તેના હકક જતો કરશે કે બીજાને ફેરબદલ કરશે ની સિવાય કે લેખકોના કાયદેસરના પ્રતિનિધિઓ કે એકત્રિકરણ કે વિતરણ માટેની કોપીરાઇટ સોસાયટી અને આની વિરૂધ્ધનો કોઇ કરાર રદબાતલ રહેશે જોગવાઇ પણ કરવામાં આવી છે કે સાહિત્ય કે સંગીત કૃતિ જેમાં અવાજ નોંધણી ને સિનેમેટોગ્રાફીક ફિલ્મનો ભાગ નથી તેવા લેખકો કોપીરાઇટ મેળવનાર સામે સમાનતા આધારે વહેંચવામાં આવતી કાયૅના ઉપાયો માટેની રોયલ્ટીનો તેનો હકક જતો કરશે કે બીજાને અપાશે નહીં સિવાય કે લેખકોના કાયદેસરના પ્રત્તિનિધિઓ કે એકત્રીકરણ કે વિતરણ માટેની કોપીરાઇટ સોસાયટી અને આની વિરૂધ્ધનો કોઇ કરાર રદબાતલ રહેશે. (૨) કોપીરાઇટનો એસાઇની કોપીરાઇટમાંના કોઇ હક માટે હકદાર થાય ત્યારે આ રીતે એસાઇન થયેલ હકોના સબંધમાં એસાઇન કરનાર આ અધિનિયમના હેતુઓ માટે કોપીરાઇટનો માલિક ગણાશે અને આ અધિનિયમની જોગવાઇઓ તે અનુસાર અસરકતૅ થશે. (૩) આ કલમમાં કોઇ ભાવિ કૃતિમાંના કોપીરાઇટ માટેના એસાઇનમેન્ટના સબંધમાં એસાઇની એ શબ્દોમાં તે કૃતિ તૈયાર થાય તે પહેલાં એસાઇની મૃત્યુ પામે તો એસાઇનની કાયદેસરના પ્રતિનીધિઓનો સમાવેશ થાય છે.
Copyright©2023 - HelpLaw