રાજ્ય સેવક દ્વારા કાયદેસર રીતે કરવામાં આવેલા હુકમ નો ભંગ કરવો - કલમ- 174

કલમ- ૧૭૪

રાજ્ય સેવકના કાયદેસરનો હુકમ હોવા છતાં હાજર ન રહેવું.૧ માસ સુધીની સાદી કેદ અથવા ૫૦૦ સુધીના દંડની જોગવાઈ અથવા બંને પરંતુ જો કોર્ટમાં હાજર રહેવાનું જણાવેલ હોય અને હાજર ન રહે તો ૬ માસ સુધીની સાદી કેદ અથવા ૧૦૦૦ નો દંડ અથવા બંને.