અનામી કે ઉપનામી કૃતિઓમાંના કોપીરાઇટની મુદત - કલમ:૨૩

અનામી કે ઉપનામી કૃતિઓમાંના કોપીરાઇટની મુદત

(૧) અનામી કે ઉપનામથી પ્રકાશિત કરવામાં આવેલ સાહિત્ય કૃતિ, નાટય કૃતિ, સંગીત રચના કે ફોટા સિવાયની કલાત્મક વસ્તુની બાબતમાં કોપીરાઇટ તે કૃતિ સૌથી પ્રથમ પ્રકાશિત થઇ હોય તે વષૅની તરત પછીના અંગ્રેજી વષૅની શરૂઆતથી સાઇઠ વર્ષ સુધી ચાલુ રહેશે. જોગવાઇ કરવામાં આવી છે કે કતૅનું ખરૂં નામ સદરહુ મૂદત પૂરી થાય પહેલા જાહેર થાય ત્યારે કોપીરાઇટ કન્હેં ાના મૃત્યુના વર્ષની તરત પછીના અંગ્રેજી વર્ષની શરૂઆતથી સાઇઠ વર્ષ સુધી ચાલુ રહેશે. (૨) પેટા કલમ (૧)માં સંયુકત કતૃત્વવાળી અનામી કૃતિની બાબતમાં કતૅ ના ઉલ્લેખોનો અથૅ નીચેના ઉલ્લેખો તરીકે છે એમ કરવો.

(એ) જયારે કતા ઓમાંથી એકનું ખરૂ નામ જાહેર થયું હોય ત્યારે તે કતૅના ઉલ્લેખ તરીકે (બી) જયારે એક કરતા વધારે કતા ઓનાં ખરા નામ જાહેર થયાં હોય ત્યારે એ કતા ઓમાંથી સૌથી છેલ્લે મૃત્યુ પામનાર કતૅ ના ઉલ્લેખ તરીકે (૩) પેટા કલમ (૧)માં સયુંક્ત કેહવાળી ઉપનામી કૃતિની બાબતમાં કત્તાના ઉલ્લેખો અર્થ નીચેના ઉલ્લેખો તરીકે છે એમ સમજવું (એ) જયારે એક કે તેથી વધારે કર્તાઓના નામો ઉપનામો હોય (પરંતુ તમામના નહિ) અને તેનાં કે તેમના ખરાં નામ જાહેર થયેલ ન હોય ત્યારે જેનું નામ ઉપનામ ન હોય અથવા કતૅ ના ઉલ્લેખો તરીકે અથવા બે કે તેથી વધારે કૉ ાઓના નામ ઉપનામો ન હોય ત્યારે એ ક ાઓમાંથી જે છેલ્લો મૃત્યુ પામે તેના ઉલ્લેખો તરીકે (બી) જયારે એક કે તેથી વધારે કર્તાઓના નામો ઉપનામો હોય પરંતુ તમામનાં નહિ) અને તેમના એક કે વધારે ખરાં નામ જાહેર થયેલ હોય ત્યારે જેના નામ ઉપનામો ન હોય તેવા કતાઓમાંથી અને જેમના નામ ઉપનામો હોય અને જાહેર થયેલ હોય તેમનામાંથી જે છેલ્લો મૃત્યુ પામે તે ક ાના ઉલ્લેખો તરીકે અને (સી) જયારે તમામ કૉ ઓના નામો ઉપનામો હોય અને તેમનામાંથી એકનું ખરૂં નામ જાહેર થયેલ હોય તે કતૅ ાના ઉલ્લેખ તરીકે અથવા જો આવા બે કે તેથી વધારે કતા ઓનાં ખરાં નામો જાહેર થયેલ હોય તો એ કર્તાઓમાંથી જે સૌથી છેલ્લો મૃત્યુ પામે તેના ઉલ્લેખો તરીકે સ્પષ્ટીકરણઃ- આ કલમના હેતુઓ માટે જો કતા તેમજ પ્રકાશક બંને જાહેરમાં કાનું ખરૂ નામ જાહેર કરે અથવા તો તે ક। કોપીરાઇટ બોડૅને ખાતરી થાય તેવી બીજા કોઇ રીતે તેનું ખરૂ નામ સાબિત કરે તે કર્તાનું ખરૂ નામ જાહેર થયેલ ગણાશે.