સિનેમેટોગ્રાફ ફિલ્મોમાંના કોપીરાઇટની મુદત - કલમ:૨૬

સિનેમેટોગ્રાફ ફિલ્મોમાંના કોપીરાઇટની મુદત

સિનેમેટ્રોગ્રાફ ફિલ્મની બાબતમાં કોપીરાઇટ તેના પ્રકાશનના વષૅની તરત પછીના અંગ્રેજી વષૅની શરૂઆતથી સાઇઠ વષૅ સુધી ચાલુ રહેશે.