રાજ્ય સેવક દ્વારા કાયદેસર રીતે કરવામાં આવેલા હુકમ નો ભંગ કરવો - કલમ- 175

કલમ- ૧૭૫

કોઈ દસ્તાવેજ રજુ કરવા બંધાયેલ હોવા છતાં ઈરાદાપૂર્વક દસ્તાવેજ રજુ ન કરવા ૧ માસ સુધીની સાદી કેદ અથવા ૫૦૦ દંડ અથવા બંને.