સરકારી કૃતિઓમાંના કોપીરાઇટની મુદત
સરકારી કૃતિની બાબતમાં કોપીરાઇટ સરકાર તેમાંના કોપીરાઇટનો પ્રથમ માલિક હોય ત્યારે કોપીરાઇટ કૃતિના સૌથી પ્રથમ પ્રકાશનના વષૅની તરત પછીના અંગ્રેજી વષૅની શરૂઆતથી સાઇઠ વષૅ સુધી ચાલુ રહેશે.
Copyright©2023 - HelpLaw
Terms & Conditions
/
Privacy Policy