
જાહેર સાહસો (અન્ડરટેકિંગો)ની કૃતિઓમાં કોપીરાઇટની શરતો
જેમાં જાહેર સાહસો કોપીરાઇટના પ્રથમ માલિક હોય તેવી કોઇપણ કૃતિની બાબતમાં કોપીરાઇટ કૃતિના સૌથી પ્રથમ પ્રક૦ ૦ ૦ શનના વષૅની તરત પછી આવતા અંગ્રેજી વષૅની શરૂઆતથી સાઇઠ વષૅ સુધી ચાલુ રહેશે.
Copyright©2023 - HelpLaw