આંતરરાષ્ટ્રીય સંસ્થાઓની કૃતિમાંના કોપીરાઇટની મુદત - કલમ:૨૯

આંતરરાષ્ટ્રીય સંસ્થાઓની કૃતિમાંના કોપીરાઇટની મુદત

આંતરરાષ્ટ્રીય સંસ્થાઓની કલમ ૪૫ની જોગવાઇઓ લાગુ પડતી હોય તેવી કૃતિની બાબતમાં કોપીરાઇટ કૃતિના સૌથી પ્રથમ પ્રકાશનના વષૅની તરત પછીના વષૅની શરૂઆતથી સાઇઠ વષૅ સુધી ચાલુ રહેશે.