
બંધ આવૃતિ માટે કાયદેસરનો પરવાનો
(૧) કોઇ વ્યકિત કોઇ સાહિત્ય નાટક કે સંગીત કૃતિના અવાજ નોંધણી કરીને તેને બંધ આવૃતિ બનાવવા ઇચ્છુક હોય તે આ કલમની જોગવાઇઓ ને આધીન જયારે આવી કૃતિની અવાજ રેકોર્ડ કરવામાં આવેલ હોય તો આવા કાયૅના હકકોના માલિકોની પરવાનગીથી કે પરવાનાથી કરવામાં આવશે. જોગવાઇ કરવામાં આવી છે કે આવા અવાજની નોંધણી એ એકજ માધ્યમમાં હશે જે છેલ્લી નોંધણીમાં હોય સિવાય કે છેલ્લી નોંધણીનું માધ્યમ તેવા ચાલુ વ્યાપરિક ઉપયોગ ના હોય (૨) જે વ્યકિત અવાજ નોંધણી કરવા માંગતા હોય તે તેમના આવા ઇરાદાની અગાઉથી નોટીશ દર્શાવ્યા પ્રમાણેને પધ્ધતિમાં આપશે અને બધા પુંઠા અને છાપો જેમાં અવાજની નોંધણી વેંચવામાં આવશે અને હકકોના માલિકને તેના દ્રારા જેટલી નકલો બનાવશે તેનો કોપીરાઇટ બોડૅ દ્રારા આ બાબત નકકી કરેલ દરેક કાયૅ માટે રોયલ્ટીની ચૂકવણી અગાઉથી કરશે. જોગવાઇ કરવામાં આવી છે કે અવાજ નોંધણી કોઇ પ્રકારના પેકીંગ કે કોઇ કવર કે છાપ કે જે તેમની ઓળખાણ માટે જાહેર જનતાને મુંઝવણ કે ગેરમાર્ગે દોરે તેવી હોય તેમા અવાજ નોંધણી વેચવામાં આવતી હોય અને વિગતોમાં અગાઉ કોઇ અવાજ નોંધણી આવા કાયૅની કે કોઇ સિનમેટ્રોગ્રાફી ફિલ્મ જેમાં આવો અવાજ નોંધણીનો ઉપયોગ થયેલ હોય અને વધુમાં કવર પર દશૅ વિશે કે આવા બંધ આવૃતિ છે જે આ કલમ નીચે કરવામા; આવી છે. (૩) જે વ્યકિતના આવું અવાજ નોંધણીમાં સાહિત્ય કે સંગીતની કૃતિમાં કોઇ ફેરફાર અગાઉથી કે હકકોના માલિકની મંજૂરી સિવાય જે અવાજ નોંધવાના હેતુ માટે તકનીકી રીતે જરૂરી હોય તેવો કરશે નહી જોગવાઇ કરવામાં આવી છે કે આ કૃતિનો પ્રથમ અવાજ નોંધણી કરવામાં આવેલ હોય તે વર્ષ પુરા થયા પછીના પાંચ કેલેન્ડર વર્ષ પુરા થયા તે સિવાય કરવામાં આવશે નહી. (૪) આવા અવાજ રેકોડીંગ ની બાબતમાં એક (વખતની) રોયલ્ટી ઓછામાં ઓછી પચાસ હજાર નકલો દરેક કૃતિની દરેક વષૅ જેમાં નકલો બનાવવામાં આવશે તેની ચૂકવણી કરવામાં આવશે. જોગવાઇ કરવામાં આવી છે કે એપેલેટ બોડૅ સામાતય હુકમ કરીને કોઇ કાયૅ ચોકકસ ખાસ ભાષામાં કે આવા કાયૅના ફેલાવાની બાબતમાં ઓછી રકમ નકકી કરશે. (૫) જે વ્યકિત આવો અવાજ રેકોર્ડિંગ બનાવતી હોય તેની બાબતમાં નોંધણી ચોપડા અને હિસાબોના ચોપડા નકકી કર્યું । પ્રમાણેના હયાતનો સ્ટોકની પૂરી વિગતો સમાવતી સાથે બનાવશે અને હકકના માલિકો કે તેમાં અધિકૃત એજન્ટ કે પ્રતિનિધિ આ બધા નોંધો અને હિસાબોના ચોપડા આવા અવાજ રેકોર્ડિંગ બાબતમાં તેનું નિરિક્ષણ કરવાની મંજૂરી આપશે. જોગવાઇ કરવામાં આવી છે કે જો હકકોના માલિકને અવાજ નોંધણી માટે પુરેપુરા ચૂકવવા આ કલમના પાલન નીચે કોઇ અવાજ નોંધણી માટે આવેલ નથી. તેની ફરિયાદ એપેલેટ બોડૅને કરવામાં આવે તો કોપીરાઇટ બોર્ડને પ્રથમ દ્રષ્ટિ ફરીયાદ આપી હોવાનું જણાય તો એપેલેટ બોર્ડે એક તરફી હુકમ જે વ્યકિત આવી અવાજ રેકોર્ડિંગ કરતી હોય તેને વધારાની નકલો બનાવવાનું બંધ કરવાનું કહેશે અને તેને જરૂરી લાગે તેવી તપાસ કર્યું । પછી તેને યોગ્ય લાગે તેવો હુકમ રોયલ્ટીની ચૂકવણી સાથેનો હુકમ કરશે. સ્પષ્ટીકરણઃ- આ કલમના હેતુ માટે બંધ આવૃતિ એટલે આ કલમ પ્રમાણે કરવામાં આવતો અવાજનું રેકોર્ડિંગ (( નોંધઃ- સન ૨૦૧૭નો નાણા અધિનિયમ ક્રમાંક ૭ મુજબ કલમ ૩૧-સી સુધારેલ છે. )
Copyright©2023 - HelpLaw