કલમ- ૧૭૬
રજ્ય સેવકને કોઈ માહિતી આપવાની ફરજ હોવા છતાં આવી માહિતી ન પહોંચાડવી.૧ માસની સાદી કેદ અથવા ૫૦૦ સુધીના દંડ અથવા બંને પરંતુ જો આવી માહિતી ગુનો થતો અટકાવવા માટેની કે ગુનેગારને પકડવા માટેની માહિતી હોય તો ૬ માસ સુધીની સાદી કેદ અથવા ૫૦૦ દંડ અથવા બંને.
Copyright©2023 - HelpLaw