
ભાષાંતરો તૈયાર અને પ્રકાશિત કરવાની પરવાનગી
(૧) કોઇપણ વ્યકિત એપેલેટ બોડૅને સાહિત્ય કૃતિ કે નાટય કૃતિનું કૃતિની પ્રથમ પ્રસિધ્ધિથી સાત વષૅની મુદત પછી કોઇપણ ભાષામાં ભાષાંતર તૈયાર કરી તે પ્રકાશિત કરવાની પરવાનગી માટે અરજી કરી શકશે. (૧-એ) પેટા કલમ (૧)માં ગમે તે મજકૂર હોય તે છતા કોઇપણ ભાષાંતર એ રીતે પ્રકાશિત થયેલ હોય તો તેની છાપેલી નકલો અપ્રાપ્ય હોય (બી) અરજદારે કે કૃતિમાંના કોપીરાઇટના માલિકને આવું ભાષાંતર તૈયાર કરી પ્રકાશિત કરવા દેવાની વિનંતી કરી હતી અને તે માટે તેને તેવો અધિકાર તેના તરફથી મળ્યો ન હતો અથવા પોતે કોપીરાઇટના માલિકને પોતાના પક્ષે યોગ્ય કાળજી લીધા પછી તેને શોધી કાઢી શકયો ન તો તેમ કોપીરાઇટ બોડૅને ખાતરી થાય તે રીતે અરજદારે સાબિત કર્યું હોય (સી) અરજદાર કોપીરાઇટના માલિકને શોધી શકયો ન હોય ત્યારે તેણે આવા અધિકાર માટેની પોતાની વિનંતીની નકલ તે કૃતિમાંથી જેનું નામ જણાઇ અવતું હોય તે પ્રકાશકને પેટા કલમ (૧) હેઠળ પરવાનગી માટેની અરજીની બાબતમાં આવી અરજી કરતાં પહેલા ઓછામાં ઓછા બે મહિના અગાઉ રજિસ્ટર થયેલ એરમેઇલથી ટપાલ દ્રારા મોકલેલી હોય (સીસી) આ પરંતુકના ખંડ(બી) હેઠળ વિનંતી કયૅાની તારીખથી અને જયારે આ પરંતુકના ખંડ(સી) હેઠળ વિનંતીની અરજી મોકલી હોય ત્યારે આવી નકલ મોકલ્યાની તારીખથી પેટા કલમ (૧-એ) હેઠળની અરજી (તેના પરંતુક હેઠળની અરજી ન હોય તેવી અરજી) ની બાબતમાં છ મહિનાની મુદત અથવા તે પેટા કલમના પરંતુક હેઠળની અરજીની બાબતમાં નવ મહિના પૂરા થયા હોય અને અરજીમાં જણાવેલી ભાષામાં કૃતિનું ભાષાંતર કોપીરાઇટના માલિકે અથવા જેણે અધિકૃત કરેલ કોઇપણ વ્યકિતએ પ્રસંગ પ્રમાણે છ મહિના અથવા નવ મહિનાની સદરહુ મુદતની અંદર પ્રસિધ્ધ કર્યું હોય (સીસીસી) પેટા કલમ (૧-એ) હેઠળ કરેલી કોઇપણ અરજીની બાબતમાં (૧) કૃતિનું નામ અને શીષૅક અથવા ભાષાંતર કરવા ધારેલ કૃતિની વધારાની વિગતો ભાષાંતરની તમામ નકલો ઉપર છાપી હોય (૨) કૃતિ મુખ્યત્વે દ્રષ્ટાંતવાળી હોય તો કલમ ૩૨-એની જોગવાઇઓનું પાલન કર્યું હોય (ડી) અરજદાર તે કૃતિનું સાચુ ભાષાંતર તૈયાર કરી પ્રકાશિત કરવાની ક્ષમતા ધરાવે છે અને કોપીરાઇટના માલિકને આ કલમ હેઠળ ચૂકવવાપાત્ર રોયલ્ટી ચૂકવવાના સાધનો ધરાવે છે એવી ખાતરી એપેલેટ બોડૅને થાય (ઇ) કૉાએ તે કૃતિની નકલો ફેલાવામાંથી પાછી ખેંચી લીધી ન હોય અને (એફ) શકય હોય ત્યાં તે કૃતિમાંના કોપીરાઇટના માલિકને સુનાવણીની તક આપવામાં આવી હોય (૫) કોઇપણ પ્રસારણ સતાધિકારી (એ) પેટા કલમ (૧-એ) માં જણાવેલ કૃતિ અને છાપેલું અથવા ફેર રજૂઆત સ્વરૂપમાં અથવા (બી) પધ્ધતિસરની શૈક્ષણિક પ્રવૃતિના હેતુ માટે જ તૈયાર કરી પ્રસિધ્ધ કરેલ ઓડિયો વિઝયુઅલમાં સામાવિષ્ટ કરેલ કોઇપણ પાઠના શિક્ષણના હેતુ માટે અથવા કોઇપણ ખાસ ક્ષેત્રમાં નિષ્ણાંત માટે નિર્દિષ્ટ નિષ્ણાત ટેકનિકલ અથવા વૈજ્ઞાનિક સંશોધનમાં પરિણામે તેવા પ્રસારણ માટે આવા ભાષાંતરના રેડિયો પ્રસારણ માટે ભાષાંતર કરવા અને તેની પ્રસિધ્ધિ માટે એપેલેટ બોડૅને અરજી કરી શકશે. (૬) પેટા કલમ (૧-એ) હેઠળની અરજીને જેટલે સુધી લાગે વળગે છે તેટલે સુધી પેટા કલમો (૨) થી (૪) ની જોગવાઇઓ જરૂરી ફેરફારો સાથે પેટા કલમ (૫) હેઠળ પરવાનગી આપવા માટેની અરજીને લાગુ પડશે અને આવી પરવાનગી આપી શકાશે નહિ. (એ) કાયદેસર સંપાદિત કરેલ કૃતિમાંથી ભાષાંતર કર્યું હોય (બી) અવાજ અને દ્રશ્ય રેકોર્ડિંગના માધ્યમ દ્રારા પ્રસારણ કર્યું હોય (સી) આવું રેકોર્ડિંગ અરજદાર દ્રારા અથવા બીજી કોઇપણ પ્રસારણ એજન્સી દ્રારા ભારતમાં પ્રસારણ કરવાના હેતુ માટે જ કાયદેસર કર્યું હોય અને તેના માટે જ હોય અને (ડી) ભાષાંતર અથવા આવા ભાષાંતરનું પ્રસારણ કોઇપણ વાણિજિયક હેતુઓ માટે વાપરેલ ન હોય તે સિવાય સ્પષ્ટીકરણઃ- આ કલમના હેતુઓ માટે (એ) વિકસિત દેશ (બી) વિકાસ પામતો દેશ એટલે યુનાઇટેડ નેશન્સની જનરલ એસેમ્બલીની પ્રથા અનુસાર (સી) સંશોધન હેતુઓ માં ઔધોગિક સંશોધનના હેતુઓ અથવા (સરકારની માલિકીના અથવા નિયંત્રણ હેઠળના સંસ્થાપિત મંડળ ન હોય તેવા) સંસ્થાપિત મંડળે અથવા બીજા એસોસિએશન અથવા વ્યકિતઓના મંડળે વાણિજિયક હેતુઓ માટે સંશોધન કરવાના હેતુઓનો સમાવેશ થતો નથી. (ડી) શિક્ષણ સંશોધન અથવા શિષ્યવૃતિના હેતુઓ માં (૧) શાળા કોલેજો યુનિવસિટીઓ અને ટયુટોરિયલ સંસ્થાઓ સહિત શૈક્ષણીક સંસ્થાઓમાં તમામ સ્તરે શૈક્ષણિક પ્રવૃતિના હેતુઓ અને (૨) સંગઠિત શૈક્ષણિક પ્રવૃતિના પ્રકારના બીજા તમામ હેતુઓનો સમાવેશ થતો એટલે જે દેશ વિકાસ પામેલ ન હોય તે દેશ તે સમયે ધ્યાનમાં રાખેલ દેશ વ્યકીત ભારતીય કૃતિ સિવાય કોઇ સાહિત્ય કૃતિ અથવા નાટય કૃતિ આવી કૃતિની પ્રથમ પ્રસિધ્ધિની તારીખથી ત્રણ વષૅની મુદત પછી ભારતમાં સામાન્ય રીતે વપરાતી ભાષામાં છાપવા અથવા ફેર રજૂઆત કરવા રજૂ કરવા અથવા ભાષાંતર પ્રસિધ્ધ કરવા માટે પરવાનગી માટે એપેલેટ બોડૅને અરજી કરી શકશે પરંતુ આવું ભાષાંતર શીખવવાના શિષ્યવૃતિના અથવા સંશોધનના હેતુઓ માટે જરૂરી હોવું જોઇએ. જોગવાઇ કરવામાં આવી છે કે આવું ભાષાંતર કોઇપણ વિકાસ પામેલ દેશમાં સામાન્ય રીતે વપરાતી ભાષામાં ન હોય ત્યારે આવી અરજી આવી પ્રસિધ્ધિથી એક વષૅની મુદત પછી કરી શકશે. (૨) આ કલમ હેઠળની દરેક અરજી ઠરાવવામાં આવે તે નમૂનામાં કરવાની રહેશે અને તેમા કૃતિના ભાષાંતરની એક નકલની સૂચિત છૂટક કિંમત જણાવવાની રહેશે. (૩) આ કલમ હેઠળની પરવાનગી માટેના દરેક અરજદારે અરજીની સાથે ઠરાવવામાં આવે તેટલી ફી કોપીરાઇટ રજિસ્ટ્રાર પાસે ડિપોઝિટ મૂકવી પડશે. (૪) આ કલમ હેઠળ એપેલેટ બોડૅને અરજી કરી હોય ત્યારે બોડૅ ઠરાવવામાં આવે તેવી તપાસ કયૅ પછી અરજીમાં જણાવેલી ભાષામાં તે કૃતિનું ભાષાંતર તૈયાર કરવા અને પ્રકાશિત કરવા નીચેની શરતને આધીન રહીને અરજદારને સુવાંગ નહિ એવી પરવાનગી આપી શકશે. એપેલેટ બોડૅ દરેક કેસના સંજોગોને લક્ષમાં લઇને ઠરાવેલી રીતે નકકી કરે તેવા દરેક ગણતરી કરેલ જાહેરમાં વેચાનાર કૃતિના ભાષાંતરની નકલો સબંધી કૃતિના કોપીરાઇટના માલિકને રોયલ્ટી આપવી જોઇશે તેવી શરતને આધીન રહીને અને (૨) પેટા કલમ (૧-એ) હેઠળ અરજી ઉપર આવી પરવાનગી આપવામાં આવી હોય ત્યારે ભારત બહાર કૃતિના ભાષાંતરની નકલોની વિકાસ કરવાને પરવાનગી લાગુ પડશે નહિ અને આવા ભાષાંતરની દરેક નકલમાં આવા ભાષાંતરની ભાષામાં એવી નોટીશ હોવી જોઇશે કે માત્ર ભારતમાં જ વહેંચવા માટે નકલ મળી શકશે તેવી શરતને આધીન રહીને. જોગવાઇ કરવામાં આવી છે કે અંગ્રેજી ફ્રેન્ચ અથવા સ્પેનીશ સિવાયની ભાષામાં અડધા ભાષાંતરની નકલોની સરકાર દ્રારા અથવા સરકાર હેઠળના કોઇ અધિકારી દ્રારા નિકાસ કરવાને ખંડ (૨)માંના કોઇપણ મજકૂર લાગુ પડશે નહિ. (૧) આવી નકલો ભારત બહાર રહેતા ભારતના નાગરિકોને અથવા ભારત બહાર આવા નાગરિકોના કોઇ એસોશિએશનને મોકલી હોય તો અથવા (૨) આવી નકલોના ઉપયોગ કોઇપણ વાણિજયક હેતુ માટે નહિ પણ શિક્ષણ શિષ્યવૃતિ અથવા સંશોધનના હેતુ માટે જ કરવાનો હોય તો અને (૩) બેમાંથી કોઇપણ કિસ્સામાં આવી નિકાસની પરવાનગી તે દેશની સરકારે આપી હોવી જોઇએ. વધુમાં એવી જોગવાઇ કરવામાં આવી છે કે નીચેના સંજોગો સિવાય આ કલમ હેઠળ પરવાનગી આપી શકાશે નહિ. (એ) અરજીમાં જણાવેલી ભાષાાં તે કૃતિનું ભાષાંતર તે કૃતિમાંના કોપીરાઇટના માલિક તરફથી કે તેણે અધિકૃત કરેલ વ્યકિત તરફથી તે કૃતિના સૌથી પ્રથમ પ્રકાશન પછીના સાત વષૅની અથવા ત્રણ વષૅની અથવા પ્રસંગ પ્રમાણે એક વષૅની અંદર પ્રકાશિત કરવામાં આવેલ ન હોય અથવા જો ભાષાંતર એ રીતે પ્રકાશિત થયેલ હોય તો તેની છાપેલી નકલો અપ્રાપ્ય હોય (બી) અરજદારે કે કૃતિમાંના કોપીરાઇટના માલિકને આવું ભાષાંતર તૈયાર કરી પ્રકાશિત કરવા દેવાની વિનંતી કરી હતી અને તે માટે તેને તેવો અધિકાર તેના તરફથી મળ્યો ન હતો અથવા પોતે કોપીરાઇટના માલિકને પોતાના પક્ષે યોગ્ય કાળજી લીધા પછી તેને શોધી કાઢી શકયો ન તો તેમ કોપીરાઇટ બોડૅને ખાતરી થાય તે રીતે અરજદારે સાબિત કર્યું હોય (સી) અરજદાર કોપીરાઇટના માલિકને શોધી શકયો ન હોય ત્યારે તેણે આવા અધિકાર માટેની પોતાની વિનંતીની નકલ તે કૃતિમાંથી જેનું નામ જણાઇ અવતું હોય તે પ્રકાશકને પેટા કલમ (૧) હેઠળ પરવાનગી માટેની અરજીની બાબતમાં આવી અરજી કરતાં પહેલા ઓછામાં ઓછા બે મહિના અગાઉ રજિસ્ટર થયેલ એરમેઇલથી ટપાલ દ્રારા મોકલેલી હોય (સીસી) આ
પરંતુકના ખંડ(બી) હેઠળ વિનંતી કયૅાની તારીખથી અને જયારે આ પરંતુકના ખંડ(સી) હેઠળ વિનંતીની અરજી મોકલી હોય ત્યારે આવી નકલ મોકલ્યાની તારીખથી પેટા કલમ (૧-એ) હેઠળની અરજી (તેના પરંતુક હેઠળની અરજી ન હોય તેવી અરજી) ની બાબતમાં છ મહિનાની મુદત અથવા તે પેટા કલમના પરંતુક હેઠળની અરજીની બાબતમાં નવ મહિના પૂરા થયા હોય અને અરજીમાં જણાવેલી ભાષામાં કૃતિનું ભાષાંતર કોપીરાઇટના માલિકે અથવા જેણે અધિકૃત કરેલ કોઇપણ વ્યકિતએ પ્રસંગ પ્રમાણે છ મહિના અથવા નવ મહિનાની સદરહુ મુદતની અંદર પ્રસિધ્ધ કર્યું હોય (સીસીસી) પેટા કલમ (૧-એ) હેઠળ કરેલી કોઇપણ અરજીની બાબતમાં (૧) કૃતિનું નામ અને શીષૅક અથવા ભાષાંતર કરવા ધારેલ કૃતિની વધારાની વિગતો ભાષાંતરની તમામ નકલો ઉપર છાપી હોય (૨) કૃતિ મુખ્યત્વે દ્રષ્ટાંતવાળી હોય તો કલમ ૩૨-એની જોગવાઇઓનું પાલન કર્યું હોય (ડી) અરજદાર તે કૃતિનું સાચુ ભાષાંતર તૈયાર કરી પ્રકાશિત કરવાની ક્ષમતા ધરાવે છે અને કોપીરાઇટના માલિકને આ કલમ હેઠળ ચૂકવવાપાત્ર રોયલ્ટી ચૂકવવાના સાધનો ધરાવે છે એવી ખાતરી એપેલેટ બોડૅને થાય (ઇ) કૉએ તે કૃતિની નકલો ફેલાવામાંથી પાછી ખેંચી લીધી ન હોય અને (એફ) શકય હોય ત્યાં તે કૃતિમાંના કોપીરાઇટના માલિકને સુનાવણીની તક આપવામાં આવી હોય (૫) કોઇપણ પ્રસારણ સતાધિકારી (એ) પેટા કલમ (૧-એ) માં જણાવેલ કૃતિ અને છાપેલું અથવા ફેર રજૂઆત સ્વરૂપમાં અથવા (બી) પધ્ધતિસરની શૈક્ષણિક પ્રવૃતિના હેતુ માટે જ તૈયાર કરી પ્રસિધ્ધ કરેલ ઓડિયો વિઝયુઅલમાં સામાવિષ્ટ કરેલ કોઇપણ પાઠના શિક્ષણના હેતુ માટે અથવા કોઇપણ ખાસ ક્ષેત્રમાં નિષ્ણાંત માટે નિર્દિષ્ટ નિષ્ણાત ટેકનિકલ અથવા વૈજ્ઞાનિક સંશોધનમાં પરિણામે તેવા પ્રસારણ માટે આવા ભાષાંતરના રેડિયો પ્રસારણ માટે ભાષાંતર કરવા અને તેની પ્રસિધ્ધિ માટે એપેલેટ બોડૅને અરજી કરી શકશે. (૬) પેટા કલમ (૧-એ) હેઠળની અરજીને જેટલે સુધી લાગે વળગે છે તેટલે સુધી પેટા કલમો (૨) થી (૪) ની જોગવાઇઓ જરૂરી ફેરફારો સાથે પેટા કલમ (૫) હેઠળ પરવાનગી આપવા માટેની અરજીને લાગુ પડશે અને આવી પરવાનગી આપી શકાશે નહિ. (એ) કાયદેસર સંપાદિત કરેલ કૃતિમાંથી ભાષાંતર કર્યું હોય (બી) અવાજ અને દ્રશ્ય રેકોર્ડિંગના માધ્યમ દ્રારા પ્રસારણ કર્યું હોય (સી) આવું રેકોર્ડિંગ અરજદાર દ્રારા અથવા બીજી કોઇપણ પ્રસારણ એજન્સી દ્રારા ભારતમાં પ્રસારણ કરવાના હેતુ માટે જ કાયદેસર કર્યું હોય અને તેના માટે જ હોય અને (ડી) ભાષાંતર અથવા આવા ભાષાંતરનું પ્રસારણ કોઇપણ વાણિજિયક હેતુઓ માટે વાપરેલ ન હોય તે સિવાય સ્પષ્ટીકરણઃ- આ કલમના હેતુઓ માટે (એ) વિકસિત દેશ એટલે જે દેશ વિકાસ પામેલ ન હોય તે દેશ (બી) વિકાસ પામતો દેશ એટલે યુનાઇટેડ નેશન્સની જનરલ એસેમ્બલીની પ્રથા અનુસાર તે સમયે ધ્યાનમાં રાખેલ દેશ (સી) સંશોધન હેતુઓ માં ઔધોગિક સંશોધનના હેતુઓ અથવા (સરકારની માલિકીના અથવા નિયંત્રણ હેઠળના સંસ્થાપિત મંડળ ન હોય તેવા) સંસ્થાપિત મંડળે અથવા બીજા એસોસિએશન અથવા વ્યકિતઓના મંડળે વાણિજિયક હેતુઓ માટે સંશોધન કરવાના હેતુઓનો સમાવેશ થતો નથી. (ડી) શિક્ષણ સંશોધન અથવા શિષ્યવૃતિના હેતુઓ માં યુનિવર્સિટીઓ અને ટયુટોરિયલ સંસ્થાઓ સહિત શૈક્ષણીક સંસ્થાઓમાં તમામ સ્તરે શૈક્ષણિક પ્રવૃતિના હેતુઓ અને શૈક્ષણિક પ્રવૃતિના પ્રકારના બીજા તમામ હેતુઓનો સમાવેશ થતો (૧) શાળા કોલેજો (૨) સંગઠિત શૈક્ષણિક પ્રવૃતિના પ્રકારના બીજા તમામ હેતુઓનો સમાવેશ થતો
Copyright©2023 - HelpLaw