
કોપીરાઇટ સોસાયટી દ્વારા માલિકોના હકકનો વહીવટ
(૧) ઠરાવવામાં આવે તેવી શરતોને આધીન રહીને (એ) કોપીરાઇટ સોસાયટી લેખક કે હકકના માલિક પાસેથી લોઇસન્સ આપના અથવા લઇસન્સ ફી રદ કરવા અથવા બંને દ્રારા કોઇપણ કૃતિમાં કોઇપણ હકકના વહીવટ માટે એક માત્ર અધિકાર સ્વીકારી શકશે. (બી) લેખક કે બૅકર્સના માલિકને કોઇપણ કરાર હેઠળ કોપીરાઇટ સોસાયટીના હકોને બાધ આવ્યા સિવાય આવો અધિકાર પત્ર પાછો ખેંચવાનો હકક રહેશે. (૨) કોપીરાઇટ સોસાયટી કોઇપણ વિદેશી સોસાયટી અથવા સંગઠનની સાથે અધિનિયમ હેઠળ તત્સમાન હેઠળના વહીવટના હકક માટે કરાર કરવા આવી વિદેશી સોસાયટી અથવા સંગઠનને ભારતમાં સદરહુ કોપીરાઇટ સોસાયટી દ્રારા વહીવટ કરવાના હકકની સોંપણી કરવા અથવા આવી વિદેશી સોસાયટી અથવા સંગઠન દ્રારા વિદેશમાં વહીવટ કરેલ હકકનો ભારતમાં વહીવટ કરવા સક્ષમ ગણાશે. જોગવાઇ કરવામાં આવી છે કે આવી કોઇપણ સોસાયટી અથવા સંગઠનને ભારતમાં અથવા બીજી કૃતિઓ વચ્ચે વસૂલ કરેલ ફીની વહેંચણી અથવા બાઇસન્સની શરતો સબંધી કોપણ મુનસફીની પરવાનગી આપી શકશે નહિ. (૩) ઠરાવવામાં આવે તેવી શરતોને આધીન રહીને કોપીરાઇટ સોસાયટી (૧) આ અધિનિયમ હેઠળના કોઇપણ હકના સબંધમાં કલમ ૩૦ હેઠળ આપી શકશે. (૨) આવા લઇસન્સ અનુસાર ફી ઉઘરાવી શકશે. (૩) તેના પોતાનો ખચૅ બાદ કર્યું। પછી હકના માલિકો વચ્ચે આવી ફી વહેંચી શકશે. (૪) કલમ ૩૫ની જોગવાઇઓને સુસંગત બીજા કોઇપણ કર્યું । બજાવી શકશે.
Copyright©2023 - HelpLaw