
કોપીરાઇટ સોસાયટીના હકકો અને જવાબદારીઓ
આ પ્રકરણમાં કાંઇપણ કોઇ કાયૅના અધિકાર કે જવાબદારીઓના સબંધમાં કોપીરાઇટ સોસાયટી કે જે કોપીરાઇટ એમેન્ડમેન્ટ એક ૨૦૧૨ ની શરૂઆતના દિવસે કે તેની પહેલા અસ્તિત્વમાં રહેલી કે કોઇ ને દિવસની બાકી કાનૂની કાયૅવાહી તેના અધિકારી કે જવાબદારીઓની બાબતમાં કોપીરાઇટ સોસાયટી ને અસર કરશે નહી.
Copyright©2023 - HelpLaw