કલમ- ૧૭૭
માહિતી પૂરી પાડવા બંધાયેલ વ્યક્તિ ઈરાદા પૂર્વક ખોટી માહિતી આપે.૬ માસ સુધીની સાદી કેદ અથવા ૧૦૦૦ દંડ અથવા બંને પરંતુ જો કોઈ ગુનો થતો અટકાવવા માટેની માહિતી ખોટી આપે તો ૨ વર્ષ સુધીની બે માંથી કોઈ એક પ્રકારની કેદ અથવા દંડ અથવા બંને.
Copyright©2023 - HelpLaw