પ્રયોગના હકક - કલમ:૩૮

પ્રયોગના હકક

(૧) કોઇપણ પ્રયોગ કરનાર કોઇપણ પ્રયોગમાં રોકાયેલા હોય તો તેને આવા પ્રયોગ સબંધમાં પ્રયોગ હકક તરીકે ઓળખાતા ખાસ હકકો મળે છે. (૨) પ્રયોગ કરનાર હકક જે વષૅમાં પ્રયોગ કયૅ તે વષૅની તરત પછી આવતા કેલેન્ડર વષૅના આરંભથી પચાસ વષૅ સુધી ચાલુ રહેશે. (૩) રદ થયેલ છે. (૪) રદ થયેલ છે.