
કલાકારોના મૂળભુત અધિકારો
(૧) લેખકોના હકકોના સંદભૅ ને કલાકારોના હકકો કે જે વિશિષ્ટ હકકો ને આ કાયદાથી જોગવાઇઓને અધીન કાયૅક્રમ કે તેના ઉપયોગની બાબતમાં નીચેનામાંથી કોઇ કાયૅ કરશે કે કરવા અધિકૃત કરશે જેવા કે (એ) કાયૅક્રનું અવાજ રેકોર્ડિંગ કે દ્રશ્ય રેકોર્ડિંગ બનાવવું સમાવેશ કરવા (૧) વિજાણું કે બીજા કોઇ સાધનના માધ્યમમાં તેનો સંગ્રહ ને સમાવવું હેતુ કોઇપણ વસ્તુના માળખામાં ફરીથી બનાવવું (૨) જાહેર જનતામાં પહેલેથી ફેલાવામાં હોય તેવા સિવાયની નકલો જાહેરમાં આપવી. (૩) જાહેર જનતામાં પ્રદશિત કરવું (૪) કોઇ રેકોર્ડિંગની નકલ ને વેચવું કે વ્યાપારી ભાડે આપવું કે વેચાણ કે વ્યાપારી ભાડે આપવાની દરખાસ્ત કરવી. (બી) કાયૅક્રમ પહેલેથી હોય તે સિવાય જાહેર જનતામાં કાયૅક્રમનું પ્રદશૅન કે પ્રસારણ કરવું (સી) એકવાર કલાકારો તેના કાયૅક્રમનું અને સિનેમેટોગ્રાફ ફિલ્મમાં ઉપયોગ માટે લેખિત કરારથી મંજૂરી આપી હોય તો તે કોઇ કરારની ગેરહાજરીમાં તેની વિરૂધ્ધ આ જ ફિલ્મમાં કલાકારોના હકકો ઉત્પાદન કતૅ દ્રારા તેના ઉપભોગ માટે વાંધો લેશે નહી. જોગવાઇ કરવામાં આવી છે કે આ પેટા કલમમાં કંઇપણ હોય તો પણ કલાકાર તેની રોયલ્ટી માટે તેવા કાયૅક્રમનો વ્યાપારી ઉપયોગ માટે હકકદાર હેશે.
Copyright©2023 - HelpLaw