કૃત્યો પ્રસારણની ફેર રજૂઆતના હકક અથવા પ્રયોગ કરનારના હકકનો ભંગ કરતા નથી. - કલમ:૩૯

કૃત્યો પ્રસારણની ફેર રજૂઆતના હકક અથવા પ્રયોગ કરનારના હકકનો ભંગ કરતા નથી.

કોઇપણ પ્રસારણની ફેર રજૂઆતના હકક અથવા પ્રયોગ કરનાર હકકનો નીચેના દ્રારા ભંગ થાય છે એમ ગણાશે નહિ. (એ) આવું રેકોર્ડિંગ કરનાર વ્યકિતના ખાનગી ઉપયોગ માટે અથવા શિક્ષણ અથવા સંશોધનના સાચા હેતુ માટે જ કોઇપણ સાઉન્ડ રેકોર્ડિંગ અથવા વિઝયુઅલ રેકોર્ડિંગ કરવાથી અથવા (બી) ચાલુ પ્રસંગોનું અથવા સાચા રીવ્યુ શિક્ષણ અથવા સંશોધન માટે રિપોર્ટિંગ કરવામાં પ્રયોગના બીજા પ્રસારણના ઉતારાના વાજબી વ્યવહાર સાથે સંગત ઉપયોગ નથી. (સી) કલમ ૫૨ હેઠળ કોપીરાઇટનો ભંગ બનતો ન હોય તેવા કોઇપણ જરૂરી રૂપાંતરો અને ફેરફારો સાથેના આવા બીજા કૃત્યો દ્રારા