
વિદેશી કતાઓની ભારતમાં પ્રથમ પ્રકાશિત થયેલ કૃતિઓમાંના હકો મયૅાદિત કરવાની સતા
કેન્દ્ર સરકારને એમ લાગે કે કોઇ બીજો દેશ ભારતીય કૉ ઓની કૃતિઓને પૂરતુ રક્ષણ કે તેની બાયંધરી આપતો નથી તો કેન્દ્ર સરકાર ગેઝેટમાં હુકમ પ્રસિધ્ધ કરીને ફરમાવી શકશે કે ભારતમાં પ્રથમ પ્રકાશિત થયેલ કૃતિઓને આ અધિનિયમની જોગવાઇઓથી કોપીરાઇટ મળે છે તે તે હુકમમાં નિર્દિષ્ટ કરેલ તારીખ પછી પ્રકાશિત થયેલ આવા વિદેશના પ્રજાજન કે નાગરિકો હોય તેવા કતાઓની કૃતિઓને લાગુ પડશે નહિ અને તેમ થયે તે જોગવાઇઓ તે કૃતિઓને લાગુ પડશે નહિ.
Copyright©2023 - HelpLaw