રાજ્ય સેવક દ્વારા કાયદેસર રીતે કરવામાં આવેલા હુકમ નો ભંગ કરવો - કલમ- 178

કલમ- ૧૭૮

રાજ્ય સેવક સોગંધ લેવા ફરમાવે ત્યારે સોગંધ લેવાની ના પાડવી ૬ માસની સાદી કેદ અથવા ૧૦૦૦ સુધીનો દંડ અથવા બંને.