વિદેશી પ્રસારણ કરનાર સંગઠનના અથવા પ્રયોગ કરનારના હકનું નિયંત્રણ કરવાની સતા - કલમ:૪૨(એ)

વિદેશી પ્રસારણ કરનાર સંગઠનના અથવા પ્રયોગ કરનારના હકનું નિયંત્રણ કરવાની સતા

કેન્દ્ર સરકારને એવું જણાય કે વિદેશનો દેશ પ્રસારણ કરનાર સંગઠનોના અથવા પ્રયોગ કરનારના હકોનું પૂરતું રક્ષણ કરવા માટે કોઇ બાંયધરી આપી નથી. અથવા બાયંધરી લીધી નથી તો કેન્દ્ર સરકાર સરકારી ગેઝેટમાં હુકમ પ્રસિધ્ધ કરીને એવા આદેશ કરી શકશે કે પ્રસારણ કરનાર સંગઠનોના અથવા યથાપ્રસંગ પ્રયોગ કરનાર હક સંગઠનને અથવા પ્રયોગ કરનારને લાગુ પડશે નહિ જે આવા વિદેશમાં આધારિત હોય અથવા સમાવિષ્ટ થયેલ હોય અથવા આવા વિદેશના નાણાંમાં હોય અથવા નાગરિક હોય અને ભારતમાં સમાવિષ્ટ થયેલ આવા અધિસ્થાયી ન હોય અને તેમ થયે તે જોગવાઇઓ આવા પ્રસારણ કરનાર સંગઠનને અથવા પ્રયોગ કરનારને લાગુ પડશે નહિ.