
આ પ્રકરણ હેઠળના હુકમો સંસદ સમક્ષ મૂકવા બાબત
આ પ્રકરણ હેઠળ કરવામાં આવેલ દરેક હુકમ તે કરવામાં આવે તે પછી જેમ બને તેમ જલદી સંસદના બંને ગૃહ સમક્ષ મૂકવો જોઇશે અને જે સત્રમાં તે એ રીતે મૂકવામાં આવે તે સત્રમાં કે તે પછી તરત જ આવતા સત્રમાં સંસદ તેમા જે ફેરફારો કરે તેને તે આધીન રહેશ.
Copyright©2023 - HelpLaw