
કોપીરાઇટ રજિસ્ટર
કોપીરાઇટની ઓફિસમાં કરાવેલ નમૂનામાં કોપીરાઇટ રજિસ્ટર નામે ઓળખાતું રજીસ્ટર રાખવામાં આવશે અને તેમા કૃતિઓનાં નામ અથવા શીજૅકો તેમજ કૉ ઓ પ્રકાશકો અને કોપીરાઇટના માલિકોના નામ અને સરનામાં તેમજ ઠરાવવામાં આવે તે બીજી વિગતો નોંધવામાં આવશે.
Copyright©2023 - HelpLaw