
રજિસ્ટરો નમૂનો અને તપાસણી
આ અધિનિયમ હેઠળ રચવામાં આવેલ કોપીરાઇટ રજિસ્ટર અને તેની અનુક્રમણીકાઓ તપાસવા માટે તમામ વાજબી સમયે ખુલ્લા રાખવામાં આવશે અને ઠરાવવામાં આવે તે ફી આપીને અને તે શરતોએ કોઇપણ વ્યકિત એ રજિસ્ટરની કે અનુક્રમણિકાઓની નકલો કે તેમાંથી ઉતારા કરવા માટે હકદાર રહેશે.
Copyright©2023 - HelpLaw