કોપીરાઇટ રજિસ્ટરમાંની નોંધો સુધારવા બાબત - કલમ:૪૯

કોપીરાઇટ રજિસ્ટરમાંની નોંધો સુધારવા બાબત

કોપીરાઇટ રજિસ્ટર ઠરાવેલ કેસોમાં અને ઠરાવેલ શરતોએ કોપીરાઇટ રજિસ્ટરમાં નીચે મુજબ કરીને સુધારો કે ફેરફારો કરી શકશે. (એ) કોઇ નામ સરનામું કે વિગતોમાંની કોઇ ભૂલ સુધારીને અથવા (બી) આકસ્મિક ભૂલ કે ચૂકથી તેમાં થાય તેવી બીજી કોઇ ભૂલ સુધારી