એપેલેટ બોડૅ દ્રારા રજિસ્ટરમાં ભૂલ સુધાર - કલમ:૫૦

એપેલેટ બોડૅ દ્રારા રજિસ્ટરમાં ભૂલ સુધાર

એપેલેટ બોર્ડે કોપીરાઇટ રજિસ્ટ્રારની કે નારાજ થયેલ વ્યકિતની અરજી ઉપરથી નીચે મુજબ કરીને કોપીરાઇટ રજિસ્ટરમાંની ભૂલ સુધારી લેવાનો હુકમ કરવો જોઇએ (એ) રજિસ્ટરમાં કરવાની ખોટી રીતે રહી ગયેલી કોઇ નોંધ કરીને અથવા (બી) રજિસ્ટરમાં ખોટી રીતે કરેલી અથવા રહેલી કોઇ નોંધ કાઢી નાખીને અથવા (સી) રજિસ્ટરમાંની કોઇ ભૂલ કે ક્ષતી સુધારીને