કોપીરાઇટ રજિસ્ટરમાંની નોંધો પ્રસિધ્ધ કરવા બાબત - કલમ:૫૦(એ)

કોપીરાઇટ રજિસ્ટરમાંની નોંધો પ્રસિધ્ધ કરવા બાબત

કોપીરાઇટ રજિસ્ટરમાં કરેલી દરેક નોંધ અથવા કલમ ૪૫ હેઠળ નોંધેલ કૃતિની વિગતો કલમ ૪૯ હેઠળ આવા રજિસ્ટરમાં કરેલી દરેક નોંધનો સુધારો અને કલમ ૫૦ હેઠળનો દરેક સુધારો કરતો હુકમ કોપીરાઇટ રજિસ્ટ્રારે સરકારી ગેઝેટમાં અથવા પોતે યોગ્ય ગણે તેવી બીજી રીતે પ્રસિધ્ધ કરવો જોઇશે.