
વ્યાખ્યા
આ પ્રકરણના હેતુઓ માટે સંદભૅથી અન્યથા અપેક્ષિત ન હોય તો કોપીરાઇટનો માલિક એ શબ્દોમાં નીચેનાનો સમાવેશ થશે. (એ) સુવાંગ પરવાનગી ધરાવનાર (બી) અનામી કે ઉપનામી સાહિત્ય કૃતિ નાટય કૃતિ સંગીત રચના કે કલા કૃતીની બાબતમાં જયાં સુધી કૉાનું ખરૂ નામ કે સંયુકત કહૅત્વની અનામી કૃતિની કે બધાં જ નામો ઉપનામો હોય તેવાં નામો હેઠળ પ્રકાશિત થયેલ સંયુકત કર્તુત્વની કૃતિની બાબતમાં કતૅ ાઓમાંથી કોઇનું ખરૂ નામ કતૅ અને પ્રકાશક જાહેરમાં પ્રગટ કરે નહિ કે તે કૉા કે તેના કાયદેસરના પ્રતિનિધિ એપેલેટ બોડૅને ખાતરી થાય તેવી રીતે પુરવાર કરી આપે નહિ ત્યાં સુધી તે કૃતિનો પ્રકાશક
Copyright©2023 - HelpLaw