
કોપીરાઇટના ભંગ માટે દીવાની ઉપયો
(૧) જયાં કોઇ કૃતિમાંના કોપીરાઇટનો ભંગ કરવામાં આવ્યો હોય ત્યાં આ અધિનિયમમાં અન્યથા જોગવાઇ કરવામાં આવી ન હોય ત્યારે કોપીરાઇટના માલિકને મનાઇ હુકમ મેળવવાનો નુકસાની મેળવવાનો હિસાબો જોવાનો અને કોપીરાઇટના ભંગ માટે કાયદાએ આપેલા કે આપવામાં આવે તેવા બીજા તમામ ઉપાયોનો હક રહેશે. જોગવાઇ કરવામાં આવી છે કે પ્રતિવાદી એમ પુરવાર કરે કે ભંગ થયાની તારીખે તે કૃતિમાં કોપીરાઇટ અસ્તિત્વમાં હોવાની તેને ખબર ન હતી અને તેમ માનવાનું તેને વાજબી કારણ ન હતું તો વાદીને ભંગ સબંધમાં મનાઇ હુકમ અને ભંગ કરતી નકલોના વેચાણથી પ્રતિવાદીએ કરેલ નફાના તે સમયના સંજોગોમાં કોટૅને વાજબી લાગે તેવા તમામ કે અમુક ભાગ માટે હુકમનામા સિવાય બીજા કોઇ ઉપાઘનો હક રહેશે નહિ. (ર) જયાં કોઇ સાહિત્ય કૃતિ નાટય કૃતિ સંગીત રચના કે કલા કૃતિની બાબતમાં કે કલમ ૧૩ની પેટા કલમ (૩) ની જોગવાઇઓ જે જોગવાઇઓને આધીન સિનેમેટોગ્રાફ ફિલ્મ કે સાઉન્ડ રેકોર્ડિંગ કોઇ લેખક કે પ્રચારક તે કૃતિની બાબત માંનુ નામ તે કૃતિની બાબતમાં તેનું નામ દેખાય થાપ્રસંગ કર્યું કે પ્રકાશક હોવાનું જણાતું હોય તેવું નામ પ્રસિધ્ધ થયેલ કૃતિની નોમાં દેખાય અથવા કલાતીની બાબતમાં તે તૈયાર કરવામાં આવી હોય ત્યારે તે કૃનિ ઉપર દેખાતું હોય ત્યાં જેનું નામ આવી રીતે દેખાય કે દેખાયું હોય તે વ્યકિત આવી કૃતિમાંના કોપીરાઇટના ભંગને લગતી કોઇ કાયૅવાહીમાં વિરૂધ્ધનું સાબિત ન થાય ત્યાં સુધી યથાપ્રસંગ ને કૃતિનો ઉન્હેં । કે પ્રકાશક હોવાનું માની લેવામાં આવશે. (૩) કોપીરાઇટના ભંગને લગતી કોઇ કાર્યવાહીમાં તમામ પક્ષકારોનો ખર્ચ કોર્ટની મંજૂરી ઉપર રહેશે.
Copyright©2023 - HelpLaw