કર્તા ના ખાસ હકો - કલમ:૫૭

 કર્તા ના ખાસ હકો

(૧) કતૅના કોપીરાઇટથી સ્વતંત્રપણે અને સદરહુ કોપીરાઇટ સમગ્રપણે કે અમુક અંશે બીજાને એસાઇન કયૅ પછી પણ કોઇ ।। કૃતિના કૉને (એ) તે કૃતિના કğત્વનો દાવો કરવાનો અને (બી) કોપીરાઇટની મુદત પૂરી થાય તે પહેલા કરવાની સદરહુ કૃતિના સબંધમાં નાશ કરવાનો વિકૃતિ કાપકૂપ અથવા બીજું કૃત્ય કરવાના સબંધમાં નિયંત્રણ કરવાનો અથવા નુકશાની માંગવાનો હકક રહેશે પરંતુ આવી રીતે નાશ કરવાનું ફેરફાર કરવાનું અથવા બીજું કોઇપણ કૃત્ય તેના માન અથવા પ્રતિષ્ઠાને પ્રતિકૂળ હોવું જોઇશે. જોગવાઇ કરવામાં આવી છે કે કલમ-૫૨ની પેટા કલમ (૧)નો ખંડ (એએ) લાગુ પડતો હોય તેવા કોમ્પ્યુટર પ્રોગ્રામના કોઇ નિરૂપણના સબંધમાં નિયંત્રણનો અથવા નુકશાની માંગવાનો કાને કોઇ હક રહેશે નહિ. સ્પષ્ટીકરણઃ- કૃતિ પ્રદશિત કરવાની અથવા કતાની ખાતરી માટે તે પ્રદશિત કરવાની કસૂર આ કલમથી મળેલ હકોના ભંગ તરીકે ગણાશે. (૨) કૃતિના કર્તૃત્વો દાવો કરવાના હકક સિવાયનો પેટા કમલ (૧)થી કોઇ કૃતિના કૉાને અપાયેલ હક કતાના કાયદેસરના પ્રતીનિધિઓ વાપરી શકશે.