
આ પ્રકરણ હેઠળ ઊભી થતી બાબતો ઉપર કોટૅની હકૂમત
(૧) કોઇ કૃતિમાંના કોપીરાઇટના ભંગને લગતો કે આ અધિનિયમથી મળેલા કોઇ બીજા હકના ભંગને લગતો દેરક દાવો કે બીજી દીવાની કાયૅવાહી હકૂમત ધરાવતી જિલ્લા કોટૅમાં શરૂ કરવાની રહેશે. (૨) પેટા કલમ (૧) ના હેતુઓ માટે હકૂમત ધરાવતી જિલ્લા કોટૅ માં સિવિલ પ્રોસીજર કોડ ૧૯૦૮ (સન ૧૯૦૮ના પમાં) માં અથવા તે વખતે અમલમાં હોય તેવા બીજા કોઇ કાયદામાં ગમે તે મજકૂર હોય તે છતાં જેની હકૂમતની સ્થાનિક હદમાં દાવો કે બીજી કાયૅવાહી દાખલ કરતી વખતે દાવો કે બીજી કાયૅવાહી દાખલ કરનાર વ્યકિત અથવા આવી એક કરતા વધારે વ્યકિતઓ હોય ત્યાં તેમાંથી કોઇપણ એક વ્યકિત ખરેખર અને રાજીખુશીથી રહેતી કે ધંધા કરતી.
Copyright©2023 - HelpLaw