
ભંગ કરતી નકલો તૈયાર કરવા માટેની પ્લેટોનો કબજો
કોપીરાઇટવાળી કૃતિનો ભંગ કરતી નકલો તૈયાર કરવા માટે કોઇ વ્યકિત જાણી બૂઝીને પ્લેટ બનાવે કે એવી પ્લેટો તેના કબ્જામાં હોય તે (( શિક્ષાઃ- બે વષૅ સુધીની કેદની શિક્ષાને પાત્ર થશે અને વળી દંડને પણ પાત્ર થશે. ))
Copyright©2023 - HelpLaw