તકનીકી માપદંડનું આરક્ષણ - કલમ:૬૫(એ)

તકનીકી માપદંડનું આરક્ષણ

(૧) આ કાયદાથી અપાયેલ હકકોના આરક્ષણનાં હેતુ માટેના અસરકારક તકનીકી માપદંડો કોઇ વ્યકિત આવા હકકોનો ભંગ કરવા માટે સાંકળી લે તો તે વષૅ સુધી લંબાય તેટલી કેદની સજા અને દંડને પાત્ર ઠરશે. (૨) પેટા કલમ (૧) કોઇ વ્યકિતને અટકાવશે નહિ કે જે (એ) આ કાયદાથી ખાસ પ્રતિબંધિત ન હોય તેવું તેમા જણાવેલ કંઇ કરવાથી જોગવાઇ કરવામાં આવી છે કે કોઇ વ્યકિતને બીજી વ્યકિત દ્રારા તેવા હેતુ માટે કોઇ તકનીકી માપદંડ પુરા પાડી સગવડ કરી આપવામાં આવે તો તે વ્યકિત દ્રારા તેવા હેતુ માટે કોઇ તકનીકી માપદંડ પુરા પાડી સગવડ કરી આપવામાં આવે તો તે વ્યકીત આવી બીજી વ્યકિતનો તેના નામ સરનામા અને તેની ઓળખ માટે જરુરી સંલગ્ન તમામ વિગત સહિતનો સંપૂણૅ રેકોડૅ રાખશે. (બી) કોઇ સાંકેતિક ગુપ્ત વણૅન માટે આવી સાંકેતિક સંહિતામાં સંજ્ઞા કોડ કાયદેસર મેળવવા અથૅ સંશોધન કરવા માટે નકલ બનાવતો હોય તે નકલ અથવા (સી) કોઇ કાયદેસરનું અન્વેષણ ચલાવતો હોય ત્યારે અથવા (ડી) કોમ્પ્યુટર સીસ્ટમ કોમ્પ્યુટર નેટવકૅના માલિકની અધિકૃતતા મેળવીને તેની સલામતીની પરીક્ષા ટેસ્ટ કરવાના હેતુથી કંઇક જરૂરી કરતા હોય ત્યારે (ઇ) કોમ્પ્યુટર ઓપરેટ ચાલક અથવા (એફ) વપરાશકતૅ જપ્તા માટેના સીકયોરીટીની જાળવણી માટે ટેકનોલોજીકલ પગલા લેવાને આંતરવા માટે કંઇક કરતા હોય અને ઓળખવા માટેના ઇરાદાથી નિરીક્ષણ કરતા હોય (જી) દેશની સુરક્ષાના હેતુ આવશ્યક જરૂરી પગલા લેતા હોય ત્યારે